Notification texts go here Contact Us Buy Now!

હવે આધાર કાર્ડ ની જેમ ચૂંટણી કાર્ડ પણ ડાઉનલોડ કરો । Now download the election card just like the Aadhaar card । Download Water card

Election card, e-epic download,chuntani card download karo,chuntani card,e-epic download,digital election card,
Dixit Garva

હવે આધાર કાર્ડ ની જેમ ચૂંટણી કાર્ડ પણ ડાઉનલોડ કરો । Now download the election card just like the Aadhaar card । Download Water card


election card


e-EPIC :-


હવે E-આધાર ની જેમ E-epic એટલે કે ચૂંટણી કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો.  ટૂંકમાં જેમ આપણે E-આધાર કે બસની ટિકિટ આપણે આપણા મોબાઇલમાં રાખે છે તેવી જ રીતે હવે આપણે આપણા મોબાઇલમાં ચૂંટણી કાર્ડ પણ રાખી શકીશું. 


E-epic એટલે કે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપણે નીચે જણાવેલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.


સૌપ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.


https://www.nvsp.in/



1.વેબસાઈટ પર ગયા બાદ સૌપ્રથમ આપને લોગ ઈન રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે.

2.ક્લિક કર્યા બાદ Dont Have Account, Register A New User  પર ક્લિક કરો.

3.ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે તેનામાં તમારે તમારી આઈડી બનાવવાની રહેશે.

4.આ આઇડી બનાવવાનું નોર્મલ છે જે તમે કરી લેશો આ કર્યા બાદ તમને ફરીથી હોમમાં જઈ અને લોગિન કરવાનું રહેશે.

 5.ત્યારબાદ username and તમારા મોબાઇલ નંબર અને પાસવર્ડ માં તમે જે પાસવર્ડ સેટ કરેલા હોય તે નાખીને Captcha એન્ટર કરી લોગીન કરો.

6.લોગીન કર્યા બાદ Welcome What Would You Like To do?  આવું એક વિન્ડો આવશે તેનામાં સૌથી લાસ્ટ ઓપ્શન હશે Download E-epic

7.તેના પર ક્લિક કરીને  એપિક નંબર પર સિલેક્ટ કરવાનું. 

8.ત્યારબાદ એન્ટર એપિક નંબર માં તમારે તમારા ચૂંટણી કાર્ડ નંબર નાંખવાના રહેશે.

9.પછી સિલેક્ટ સ્ટેટમાં તમને લાગતો રાજ્ય સિલેક્ટ કરવું.

10. પછી સર્ચ પર ક્લિક કરવું ત્યારબાદ એક લિસ્ટ આવશે તેમાં નીચે એક ઓપ્શન હશે download E-epic

11.ત્યારબાદ જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના પર એક ઓટીપી આવશે otp ત્યાં એન્ટર કર્યા બાદ તમે તમારો year pic ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

આશા કરું છું તે તમને આ આર્ટીકલ માં કઈ નવું જાણવા મળ્યું હશે જો તમારું એપ ડાઉનલોડ થઈ ગયું હોય તો વધુમાં વધુ લોકો સાથે આ આર્ટીકલ શેર કરો ધન્યવાદ



Getting Info...

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.