How to check gas Subsidy | ગેસ ની સબસીડી કઈ રીતે ચેક કરવી | LPG Gas Subsidy | Indane | Bharat Gas
નમસ્કાર મિત્રો ભારત સરકાર દ્વારા ગસ સાથે એક સ્કીમ જોડેલી છે જેમનું નામ છે ગસસબસીડી આ સબસીડી નો લાભ દરેક લોકો લે છે. How to check gas Subsidy | ગેસ ની સબસીડી કઈ રીતે ચેક કરવી | LPG Subsidy | gas subsidy kaise check kare | Indane | Bharag Gas | HP Gas.
1. સોં પ્રથમ LPG GAS ની વેબ્સાઈટ ખોલો.
નીચે આપેલ link પર ક્લિક કરો.
2.ત્યાર બાદ LPG ના ICON પર ક્લિક કરો.
ICON પર ક્લિક કર્યા બાદ એક બોક્ષ ઓપેન થશે.
એ બોક્ષ માં તમને Problem category ફિલ કરવી પડશે તો ત્યાં તમને SUBSIDY STATUS ટાઇપ કરવાનું રહેશે.
પછી PROCEED પર ક્લિક કરો.
ત્યાર બાદ તમારી પાસે ગણબધા ઓપ્સનઆવશે તેમાંથી તમને નીચે મુજબનું ક્લિક કરવાનું રહેશે.
Subsidy Related ( PAHAL )
ત્યાર બાદ એક નવી Sub-Category ઓપન થશે તેમાંથી તમને નીચે મુજબની ક્લિક કરવાની રહેશે.
Subsidy not received
4.ત્યાર બાદ Help Us Identify You પર જાઓ.
તેના પર ગયા બાદતમારે ત્યાં તમારા ગેસ કનેક્સન સાથે જોડાયેલા મોબાઈલ નંબર નાખવાના રહેશે..
મોબાઈલ નંબર નાખ્યા બાદ ત્યાં તમનેKepTcha માં NO ROBOT પર ક્લિક કરવું.
ત્યાર બાદ સબમિટ પર ક્લિક કરો.
5.ત્યાર બાદ ચેલા એક વર્ષ નું તમારી પાસે લીસ્ટ આવવી જશે.
ત્યાર બાદ એ બોક્ષ માં તમને તારીખ પ્રમાણે તમને સબસીડી દેખાશે.
અને તેમાં ક્યાં બેંક ખાતા માં ગયા છે એ પણ દેખાશે .
Check More Details To Watchh This Video.👇🏻👇🏻👇🏻👇🏻





