How To Watch IPL Without Subscription | How To Watch Free IPL | Indian Premier League
નમસ્કાર મિત્રો હુ છું દીક્ષિત ગરવા તમારું સ્વાગત કરું છું, એજ્યુકેશનલ ગુજ્જુ બ્લોગ, મા મિત્રો આ આર્ટિકલ મા આપણ જોઈશું કે How To Watch IPL Without Subscription | How To Watch Free IPL | Indian Premier League (ipl ફ્રી કેવી રીતે જોવી).
સૌપ્રથમ નીચે આપેલ ડાઉનલોડ લીંક પર ક્લિક કરો.
👇👇👇👇👇👇
આ app ડાઉનલોડ કર્યા બાદ મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી લ્યો,
ત્યારબાદ એક નવું વિન્ડો ઓપન થશે, તેમાં તમને પૂછે કે આપ ને અપડેટ કરો તો તમારે એક ને અપડેટ કરવાનું છે,
એપ અપડેટ થયા બાદ તમારા સામે thop ઓપન થશે.
ત્યારબાદ આઈપીએલનો લોકો આવશે તેના પર ક્લિક કરી અને હિન્દી ભાષા વાળો ચેનલ સિલેક્ટ કરી તમે ફ્રી માં ipl જોઈ શકો છો.
